News of Friday, 6th June 2025
રાજકોટમાં વધુ એક હત્યા : રાજકોટના વાવડી રોડ પર વાલકેશ્વર સોસાયટીના વિપુલભાઈ જેન્તીભાઈ મકવાણા (ઉ.વ.૪૦)ની હત્યા: મિત્ર શકિલભાઈ કુરેશીના ભાઈની મકાન ભાડાની માથાકૂટ ચાલતી હતી, વિપુલભાઈ શકીલની સાથે ગયેલ: નિર્દોષનો ભોગ લેવાયો: તાલુકા પોલીસે આરોપી ભગી વાઘેલા સહિતનાને રાઉન્ડઅપ કર્યા.

(9:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
