<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

રામ દરબાર માટે સુરતથી હીરાજડિત આભૂષણો અર્પણ : અયોધ્‍યા રામ મંદિરમાં યોજાયેલા રામ દરબારના પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ દરમિયાન સુરતનું નામ ફરી ચમકયું હતું. રામ દરબાર માટે સુરતના હીરા ઉદ્યોગપતિ દ્વારા હીરા જડીત ૧૧ મુગટ સહિતના આભૂષણો અર્પણ કરવામાં આવ્‍યા હતા. આભુષણો અર્પણ કરવા માટે ઉદ્યોગપતિ મુકેશ પટેલ, આઈડીઆઈના ચેરમેન દિનેશ નાવડિયા પરિવાર સાથે ચાર્ટર્ડ પ્‍લેનમાં અયોધ્‍યા પહોંચ્‍યા હતા.(સૌજન્‍ય સંદેશ)

(10:17 AM IST)