<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

ક્રિકેટરની પત્‍નીની ડાયરીમાં શું છે? : ગઈ કાલે મુંબઈમાં ક્રિકેટર ચેતેશ્વર પુજારાની પત્‍ની પૂજા પુજારાએ લખેલા અંગ્રેજી પુસ્‍તક ‘ધ ડાયરી ઑફ અ ક્રિકેટર્સ વાઇફ'ના લૉન્‍ચિંગ પ્રસંગે આ દંપતીની સાથે અનિલ કુંબલે તથા રોહિત શર્મા અને તેની પત્‍ની રિતિકા ઉપસ્‍થિત હતાં.

(11:56 AM IST)