<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

પિયુષ ચાવલાએ તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લીધી સ્‍પિનર પિયુષ ચાવલાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી. તે ભારતીય ટીમમાં ૨૦૦૭ ટી-૨૦‘‘વર્લ્‍ડ કપ અને ૨૦૧૧માં વન-ડે વર્લ્‍ડકપમાં ટીમનો ભાગ હતો.

(3:47 PM IST)