<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

રાજ્યમાં મેઘમહેર : ગોંડલ બાદ અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં પણ વરસાદદી અમીછાંટણા : બપોરે 4 થી સાંજે ૬ વાગ્યા દરમિયાન અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડિયા માં ૦.૩૯ ઇંચ, જૂનાગઢ જિલ્લાના ભેંસાણ માં ૦.૩૧ ઇંચ અને ભાવનગર જિલ્લાના ગારીયાધાર માં ૦.૨ ઇંચ વરસાદ નોંધાયો : વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી

(7:25 PM IST)