<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

સુરતના નાના બોરસરામાં ખાનગી કંપનીમાં ગેસ ગળતરથી બે કામદારોના મોત : કોસંબા પોલીસે તપાસ હાથ ધરી : રિએક્ટરના મેન્ટેનન્સ દરમિયાન ઝેરી ગેસ લીક થતા ગમખ્વાર દુર્ઘટના : સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ

(5:50 PM IST)