<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

કડી અને વિસાવદર પેટાચૂંટણી માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર: મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, અમી યાજ્ઞિક અને જીગ્નેશ મેવાણી સહિતના દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા

(6:00 PM IST)