<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

વોશિંગ્ટન ડી.સી.: અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના નેતૃત્વ અંગે એક આશ્ચર્યજનક નિવેદન આપતા કહ્યું હતું કે, "પાકિસ્તાન પાસે ખૂબ જ મજબૂત નેતૃત્વ છે. કેટલાક લોકોને હું જ્યારે આ કહું છું ત્યારે ગમતું નથી, પરંતુ હકીકત એ જ છે." સ્વાભાવિક રીતે તેમણે ભારતના સંદર્ભમાં આ વાત કરી હતી. આજે આ નિવેદનના દેશમાં ગંભીર પ્રત્યાઘાત પડ્યા છે. : જુઓ વિડીયો

(12:58 PM IST)