<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

આજે વહેલી સવારે દક્ષિણ-પૂર્વ હિંદ મહાસાગરમાં ૬.૪ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ : નેશનલ સેન્ટર ઓફ મેટિઓરોલોજી (NCM) દ્વારા ૭૫.૩ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો ધરતીકંપ : સુનામીનો ભય નહિવત્

(1:09 PM IST)