<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

દિલ્હી-એનસીઆરમાં રવિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જોકે તેની તીવ્રતા ઓછી હોવાને કારણે મોટાભાગના લોકોને તે અનુભવાયા ન હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૨.૩ નોંધાઈ હતી અને તેનું કેન્દ્ર દક્ષિણ પૂર્વ દિલ્હીમાં જમીનની સપાટીથી લગભગ ૫ કિલોમીટરની ઊંડાઈએ હતું. સદ્ભાગ્યે, હાલમાં ક્યાંયથી પણ જાનહાનિ કે માલહાનિના કોઈ સમાચાર નથી.

(1:37 PM IST)