<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

રાત્રે ગીર સોમનાથ જિલ્લામાં 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા : જયારે માળીયા હાટિનામાં ભારે ઞેબી ધડાકા બાદ હળવો આંચકો પણ અનુભવાયો હોવાના પ્રાથમિક અહેવાલો મળે છે : ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 5 કિલોમીટર ઊંડે : વેરાવળ,તાલાળા સહિતના આજુબાજુના ગામોમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો : રાત્રે એકાએક ઘ્રુજી ઉઠતા ગભરાટના માર્યા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા : વધુ વિઞતો મેળવાય રહી છે. (વિજય વસાણી, અકિલા)

(10:02 PM IST)