<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

ભાજપનો રાષ્ટ્રવ્યાપી પ્રચાર શરૂ થશે. જેપી નડ્ડા દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને તેની શરૂઆત કરશે. 10 જૂને ભાજપના વરિષ્ઠ નેતાઓ જનતા સાથે વાતચીત કરશે. ભાજપ મોદી સરકારની સિદ્ધિઓ જનતા સમક્ષ રજૂ કરશે.

(12:12 AM IST)