<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લંડનમાં યુકેના સંસદીય અંડર-સેક્રેટરી કેથરિન વેસ્ટ સાથે મુલાકાત કરી: રમતગમત, આરોગ્ય અને માળખાગત સુવિધાઓમાં દ્વિપક્ષીય સહયોગ મજબૂત કરવા વિસ્તૃત ચર્ચા

(11:40 AM IST)