<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

જામનગરના પડાણામા સરપંચ પદના ઉમેદવાર માટે ક્રિષ્નાબા જાડેજાએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું : લાલપુર તાલુકાના પડાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર માટે સ્વ. મનુભા કાથડજી જાડેજાના પૌત્રી ક્રિષ્નાબા મેહુલસિંહ જાડેજાએ પોતાના સમર્થકો સાથે લાલપુર ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીમાં આર.ઓ. સમક્ષ પોતાના ઉમેદવારો સાથે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(3:28 PM IST)