News of Monday, 9th June 2025
શુક્રવારે કલેકટરના અધ્યક્ષપદે R.O. મીટીંગઃ ગ્રામ પંચાયત ચૂંટણી સહિત કુલ ર૪ મુદા અંગે સમીક્ષા આગામી શુક્રવારે સવારે ૧૧ વાગ્યાથી કલેકટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષપદે મામલતદારો-પ્રાંત અધિકારીઓ-ડે.કલેકટરોની મહત્વની R.O. મીટીંગ યોજાશેઃ જેમાં આગામી ગ્રામ પંચાયત ચૂંટણી સહિત મહેસુલના કુલ ર૪ મુદાઓ અંગે લેફટરાઇટ લેવાશે...

(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
