News of Monday, 9th June 2025
અમદાવાદમાં કોરોનાનો હાહાકાર : એક જ દિવસમાં ૧૩૧ નવા કેસ નોંધાતા સંક્રમણમાં ચિંતાજનક ઉછાળો : સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાબરકાંઠાની સગર્ભા મહિલાનું કરુણ મોત : શહેરના કુલ સક્રિય કેસ ૬૪૬ પર પહોંચ્યા : પશ્ચિમ ઝોન ૨૧૧ અને ઉત્તર-પશ્ચિમ ઝોન ૨૦૪ સક્રિય કેસ સાથે કોરોનાનું નવું એપિસેન્ટર બન્યા : નાગરિકોને સાવચેતીના પગલાં ભરવા તંત્રની સઘન અપીલ

(5:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
