<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

રાજધાની દિલ્હી ભીષણ ગરમી અને હીટવેવની ઝપેટમાં: હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે જારી કરાયેલી આગાહી મુજબ, 9 થી 11 જૂન દરમિયાન મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે અને વિવિધ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે.

(1:08 AM IST)