<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

નિવૃત શિક્ષક પાસેથી બે લાખની લાંચ લેતા હાઈસ્કૂલના ક્લાર્ક અને નિવૃત્ત ટ્રસ્ટી ઝડપાયા : રાજકોટના લોધિકાના પાળ ગામની ગાયત્રી હાઈસ્કૂલના ક્લાર્ક ધર્મેન્દ્ર ભાનુશંકર ખીરા તથા નિવૃત ટ્રસ્ટી ગુણવંતલાલ ચુનીલાલ ખીરાને રૂ. ૨ લાખની લાંચ લેતાં રાજકોટ એસીબી પીઆઇ આર. આર. સોલંકી અને ટીમે વાણિયાવાડીમાંથી ઝડપી લીધા: નિવૃત શિક્ષકની મોંઘવારી એરિયર્સ સહિતની ૧૨.૧૫ લાખની રકમ પાસ કરવા મંગાઈ હતી લાંચ.

(9:22 AM IST)