<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

ઓસ્ટ્રીયાની ઍક સ્કુલમાં બેફામ ફાયરીંગ : ૧૧ના મોતઃ હુમલાખોરે આત્મહત્યા કરી ઓસ્ટ્રીયાના ગ્રાઝ શહેરમાં સર્જાયેલ આ ઘટનામાં ૨૮ લોકો ઘાયલ થયા છે : જેમાંથી ૪ની સ્થિતિ ગંભીર છે : કેટલાકને માથામાં ગોળીઓ વાગી છે : હુમલો કરનાર ૨૨ વર્ષનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે જેણે ૨ કલાસરૂમમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો : મૃતકો ૭ વિદ્યાર્થીઓ અને ઍક શિક્ષકનો સમાવેશ થાય છે : હુમલાખોરે આત્મહત્યા કરી લીધી : વિગતો મેળવાઈ રહી છે

(4:45 PM IST)