<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

છોટાઉદેપુરથી વડોદરા તરફ જતા ટ્રેલરે એક વ્યક્તિને અડફેટે લીધો: નાયરા પેટ્રોલ પંપ પાસે ટ્રેલરની ટક્કર વાગતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત : છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી

(11:43 PM IST)