News of Thursday, 12th June 2025
વિજયભાઇ રૂપાણીના ફલાઇટની ટીકીટ જાહેર : પૂર્વ સીએમનો સીટ નંબર હતો ૨-ડી અમદાવાદમાં મેઘાણીનગર પાસે એર ઈન્ડિયાનું લંડન જઈ રહેલ પેસેન્જર પ્લેન તૂટી પડયુઃ વિમાનમાં ૧૩૦ મુસાફરો હતા : મોટી જાનહાનીનો ભય : દુર્ઘટનાને પગલે રસ્તાઓ બંધ કરી દેવાયા : બિનસત્તાવાર અહેવાલ મુજબ સૌરાષ્ટ્રના મોટા નેતાઓ પણ આ પ્લેનમાં હોવાનું મનાય છે : ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
