<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

અમદાવાદ કોર્પોરેશનની અંદરથી જુગારીઓ પકડાયા: કોર્પોરેશનમાં ઓફિસ બહાર તાળુ મારી અંદર જુગાર રમતા લોકો પકડાયા છે. કોર્પોરેટર શેખ અમીરે વિડીયો બનાવ્‍યો છે. AMC ની માસ્‍ટર ઓફિસ જુગારનો અડ્ડો બન્‍યો છે. જેમાં ચાલુ ફરજે કર્મચારીઓ જુગાર રમતા પકડાયા હતા.

(3:37 PM IST)