<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બીજે મેડીકલ કોલેજના ૨૦ વિદ્યાર્થીના મૃત્‍યુ થયાનું બહાર આવ્‍યુ છે : વિમાન હોસ્‍ટેલ ઉપર તૂટી પડયુ હતું અને તે સમયે મેડીકલ વિદ્યાર્થીઓ ભોજન લઈ રહ્યા હતા : દુર્ઘટનાગ્રસ્‍ત વિમાન ૧૧ વર્ષ જૂનું હતું : એક ધડાકો થયો અને ચારેકોર ધુમાડો - ધુમાડો

(3:58 PM IST)