<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

અમદાવાદ : રક્ષા યુનિવર્સિટી સર્કલ, મેઘાણીનગર થી કમ્પ્લીટ બેરીકેડિંગ કરાઈ ગયું છે : તંત્ર સિવાય, સામાન્ય જનતા સહિત કોઈને પણ વિમાન ક્રેશ સાઇટ સુધી જવાની સખત મનાઈ : ટ્રાફિક ડાયવર્ટ કરાવાય રહ્યો છે : સતત એમ્બ્યુલન્સો વિમાન ક્રેશ સાઇટ ઉપર પહોંચી રહી છે (સાગર મહેતા, અમદાવાદ) : જુઓ વિડિયો

(4:23 PM IST)