News of Thursday, 12th June 2025
અમદાવાદ વિમાન ક્રેશ પર બ્રિટનના પૂર્વ પીએમ ઋષિ સુનકે દુઃખ વ્યક્ત કર્યું યુનાઈટેડ કિંગડમના પૂર્વ પ્રધાનંત્રી ઋષિ સુનકે કહ્યું કે એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટનાના કારણે હું ખુબ જ વ્યથિત છું. અમારા બંને દેશો વચ્ચે એક અનોખો બંધન છે. અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ એ બ્રિટિશ અને ભારતીય પરિવારો જેમણે આજે પોતાના પ્રિયજનોને ખોઈ દીધા છે.

(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
