<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

આસમાનમાંથી આવેલી આફત : ગુજરાતના બે મુખ્યમંત્રીઓએ હવાઈ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા હોવાના અહેવાલોએ સૌને ચોંકાવ્યા છે. 1965માં, ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતા ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન વિમાન દુર્ઘટનામાં નહીં, પરંતુ દુશ્મનો દ્વારા વિમાનને તોડી પાડવામાં આવતા શહીદ થયા હતા. જ્યારે, 2025માં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ વિમાન દુર્ઘટનામાં દુ:ખદ નિધન થયું હોવાનું સામે આવ્યું છે. આ બંને ઘટનાઓ આસમાનની સફર કેટલી જોખમી બની શકે છે તેની ભયાવહ યાદ અપાવે છે. (ન્યૂઝફર્સ્ટ)

(8:37 PM IST)