<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

આર.એસ.એસ.ના સ્‍વયંસેવક અમદાવાદ દુર્ઘટના સ્‍થળે પહોંચ્‍યાઃ સેવાકાર્ય શરૂ ;અમદાવાદ પ્‍લેન ક્રેશ ઘટના સ્‍થળે તથા સિવિલ હોસ્‍પિટલ ખાતે ત્‍વરિત પ્રસાશન અને હોસ્‍પિટલની વ્‍યવસ્‍થામાં રાહત સહાય કાર્ય તથા સેવાકીય પ્રવૃતિ માટે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ (RSS) ના ૨૫૦ થી વધુ સ્‍વયવંસેવકો ત્‍વરિત ગણવેશમાં પહોંચ્‍યા ત્‍યારની તસ્‍વીર નજરે પડે છે.

(3:07 PM IST)