News of Friday, 13th June 2025
ઇન્દોરની પુત્રવધૂ હરપ્રીત કૌરનું અવસાનઃ પતિનો જન્મદિવસ ઉજવવા લંડન જઈ રહી હતી : હરપ્રીત કૌર થોડા દિવસો પહેલા લંડનથી અમદાવાદ તેની માતાને મળવા આવી હતી, તેનો મૂળ પ્લાન ૧૯ જૂને લંડન જવાનો હતો, પરંતુ ૧૬ જૂને તેના પતિ રોબીના જન્મદિવસ માટે, તેણે ૧૨ જૂને જ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પોતાની મુસાફરી શરૂ કરી

(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
