<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

આવતીકાલે રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ પાળી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આપશે શ્રદ્ધાંજલિ : ખાનઞી શાળા સંચાલક મંડળે ગ્રાન્ટ ઇન એઇડ તથા સરકારી શાળાઓને પણ બંધમાં જોડાવા અપીલ કરી : 600 થી વધારે શાળાઓ આવતીકાલે બંધમાં જોડાઈને વિજયભાઈ ને અર્પશે શ્રદ્ધાંજલિ (વિજય વસાણી, અકિલા)

(4:19 PM IST)