News of Friday, 13th June 2025
જાણીતા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમભાઈ અદાણી, ગાંધીનગર સ્થિત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને શોક વ્યક્ત કરવા પહોંચ્યા હતા. ગઈકાલે અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણીનું દુઃખદ નિધન થયું હતું (વિનોદ ગાલા, અકિલા, કચ્છ)

(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
