<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

રાજકોટ જામનગર હાઇવે પર અત્યારે રાત્રે 10-45 વાગ્યા આસપાસ રાજકોટથી પડધરી અને ધ્રોલ વચ્ચે સારો એવો વરસાદ પડી રહ્યો છે અને ભય લાગે એવા વીજળીના ચમકારા થઇ રહ્યા છે

(10:52 PM IST)