<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

ટંકારા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : મામલતદાર કચેરી ખાતે નોંધાયો આશરે એક ઇંચ વરસાદ : ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર! મિતાણા, હરબટીયાળી, હરીપર, સજનપર, અમરાપર, ટોળ, કલ્યાણપર, લખધીરગઢ અને જબલપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર! (જયેશ ભટાસણા, ટંકારા) :જુઓ વિડીયો

(10:53 PM IST)