<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

જેતપુરમાં વધુ એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ : ઉદ્યોગનગર પોલીસે પરવીન બેગમ નામની મહિલાને દબોચી : વિઝા કે મંજૂરી વગર ભારતમાં ઘૂસવાનો પર્દાફાશ! અમદાવાદથી જેતપુર આવતી મહિલા અંગે બાતમી મળતા દરોડો : તપાસમાં બાંગ્લાદેશનું જન્મ પ્રમાણપત્ર મળ્યું : કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ (કેતન ઓઝા દ્વારા, જેતપુર)

(11:00 PM IST)