<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

રાજકોટ: તાલુકાના વિરડા વાજડી ગામે વરસાદ દરમિયાન વિજળી પડતા કાનાભાઇ લાંબરીયા (ભરવાડ) ના ૧૪ ધેટા બકરાના મોત નીપજ્યાં. માલધારી પરિવાર ઉપર દુઃખદના વાદળો ઘેરાયા.. અત્યારે રાત્રે 11:45 વાગે રાજકોટ જામનગર હાઇવે ઉપર, રાજકોટથી પડધરી અને ધ્રોલ વચ્ચે સારો એવો વરસાદ છેલ્લી 15–20 મિનિટથી પડી રહ્યો છે.. બી એમ ગોસાઈ ખીરસરા મેટોડા. :જુઓ વિડીયો

(11:11 PM IST)