<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

પોરબંદરમાં ધીમીધારે વરસાદ : સાંજ સુધીમાં સવા ઇંચ :દરિયાકાંઠે 3 મીટર ઉછળતા મોજા : આજે સવારથી ધીમીધારે શરૂ થયેલ વરસાદ સાંજ સુધીમાં સવા ઇંચ પડી ગયો હતો.દરિયા કાંઠે મોજાનું જોર વધ્યું છે 3 મીટર ઊંચાઈએ મોજા ઉછળી રહ્યા છે

(7:39 PM IST)