<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

રાજકોટમાં અત્યારે રાત્રે ૧૨ વાગ્યા પછી અનરાધાર વરસાદ ચાલુ* રાજકોટમાં અત્યારે રાત્રે ૧૨ વાગ્યા પછી અનરાધાર વરસાદ શરૂ થયો છે.. મોડી સાંજથી શરૂ થયેલો વરસાદ ધીમીધારે સતત ચાલુ જ હતો અને અત્યારે મોડી રાત્રે ખૂબ જ જોર પકડ્યું છે.. આકાશ એકરસ છે.

(12:34 AM IST)