<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

કરેક્શન: મુંબઈથી અમદાવાદ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ, ગેટ નંબર 42/Bથી ગઈ મધરાતે 1:25 વાગ્યે ઉપડી, પરંતુ ટેકનિકલ ખામીને કારણે પાયલટે રનવે પરથી વિમાન પાછું ફેરવ્યું અને ફ્લાઈટ રદ થઈ. પ્રવાસીઓને સ્ટાફના અભાવે ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો. અમદાવાદની તાજેતરની વિમાન દુર્ઘટના બાદ પણ એર ઈન્ડિયાની સેવામાં સુધારો ન થયો હોવાનો પ્રવાસીઓનો આક્ષેપ. DGCA અને ઉડ્ડયન મંત્રાલયે એરલાઈન્સ માટે કડક નિયમો લાગુ કરવાની જરૂર. (વીડિયો કર્ટસી:અભિલાષ ઘોડા, અમદાવાદ, રિપોર્ટ: વિનોદ ગાલા, કચ્છ) : જુઓ વિડિઓ

(9:34 AM IST)