<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

સૌરાષ્ટ્રમાં મોટી વરસાદી દુર્ઘટના: બોટાદ નજીક આઠ મુસાફરો સાથેની ઇકો તણાઈ ગઈ: ૬નો કોઈ પત્તો નથી, ૨ ને બચાવી લીધા : સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં આવેલ બોટાદ પંથકના લાઠીદડ ગામ પાસે ગઈ મોડી રાત્રે આઠ મુસાફરો સાથેની ઈકો કાર તણાઇ ગઈ છે. : જેમાંથી બેને બચાવી લેવાયા છે જ્યારે ૬ લોકોનો કોઈ પત્તો નથી. મોડી રાતથી જ તેમને શોધવાની કામગીરી ચાલુ

(10:11 AM IST)