<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ: નદીમાં ફસાયેલા પાંચને બચાવી લીધા: પૂરમાં ફસાયેલ બસને ઉગારી લીધી : આજે રાજ્યમાં ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ, અમરેલીની ધાતરવડી નદીમાં ફસાયેલા 5 લોકોનું રેસ્ક્યૂ : ભાવનગરની લુવારા મેરામણ નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા બસ ફસાઈ ગઈ, સફળ રેસ્ક્યૂ ઓપરેશન.

(10:12 AM IST)