તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
દ્વારકામાં ર ઇંચ વરસાદ: દ્વારકામાં ગઇકાલે સાંજથી વરસાદનું આગમન થયું છે. કાલ સાંજથી સવાર સુધી આશરે બે ઇંચ વરસાદ પડયો હાલ પણ સવારથી વાદળછાયુ વાતાવરણ છે. (દિપેશ સામાણી-દ્વારકા)

(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
