News of Tuesday, 17th June 2025
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઓવરફલો :૨૦ દરવાજા ખોલાયા ભાવનગર : જિલ્લામાં ભારે વરસાદથી સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ ૧૦૦્રુ ભરાતા ૨૦ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાયા બાદ નિચાણમાં આવતા પાલીતાણા-તળાજા તાલુકાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.(તસ્વીર-અહેવાલઃ મેઘના વિપુલ હીરાણી ભાવનગર)

(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
