તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 17th June 2025
ભારતીય દૂતાવાસની ચેતવણી : તેહરાન છોડી સુરક્ષિત સ્થળે જાઓ ઈરાનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો અને પીઆઈઓ (પર્સન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન)ને તેહરાન છોડીને સુરક્ષિત સ્થળે જવાની સૂચના આપી છે. મધ્ય-પૂર્વમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને આ નિર્દેશ આપવામાં આવ્યો છે. ઈઝરાયેલના હુમલા બાદ ઈરાનમાં સ્થિતિ ગંભીર બની છે, જેના કારણે ભારતીય નાગરિકોની સુરક્ષા માટે આ પગલું લેવાયું છે. ભારતીય નાગરિકોનું ઈરાનમાંથી સ્થળાંતર પણ શરૂ થઈ ગયું છે સૌથી વધુ ભારતીય નાગરિકોનો -થમ જથ્થો આર્મેનિયા પહોંચી ગયો છે.

(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
