તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
અમદાવાદના અસારવા સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિવિલ કેમ્પસ ખાતે B+ve અથવા AB+ve બ્લડ પ્લેટલેટ્સની તાત્કાલિક જરૂર છે. રક્તદાન કરવા ઈચ્છુક વ્યક્તિઓને વિનંતી છે કે, તેમણે કોઈ જીવનશૈલી સંબંધિત રોગ (જેમ કે બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ) અથવા અન્ય કોઈ બીમારી ન હોવી જોઈએ. વધુ માહિતી અને સંપર્ક માટે છત્રપાલસિંહનો 8460000468 અથવા 9898139009 પર સંપર્ક કરવા વિનંતી છે.

(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
