<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

જામનગરના જોડિયામાં મેઘમહેર : બપોરના 2 થી સાંજના 6 વાગ્યા સુધીમાં અનરાધાર સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો : રસ્તાઓ પર પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત! (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડીયો

(7:53 PM IST)