<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

માત્ર પોણા બે ઇંચ વરસાદમાં ભુજ જળબંબાકાર : પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખૂલી : નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થતા તંત્રની કામગીરી પર સવાલ! કચ્છના જિલ્લા મથક ભુજમાં સામાન્ય વરસાદે જ જનજીવન પ્રભાવિત કર્યું : સદ્દભાગ્યે વરસાદ ધીમો પડતા લોકોને હાશકારો : જોકે, હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણી વચ્ચે તંત્રની ચિંતા વધી (વિનોદ ગાલા દ્વારા, ભુજ) : જુઓ વિડીયો

(8:25 PM IST)