News of Tuesday, 17th June 2025
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : ભારે બફારા બાદ ધોધમાર વરસાદથી રાજમાર્ગો નદી બન્યા : ગરમીમાંથી મળી આંશિક રાહત! જોધપુર ગેટ, નગર ગેટ, સોનીબજાર, લુહાર શાળ અને મોચી શાળ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા : વાતાવરણમાં શીતળતા પ્રસરી. (કૌશલ સવજાણી, જામ ખંભાળિયા) : જુઓ વિડીયો

(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
