<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

ભારે વરસાદને કારણે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હજુ ખેતીવાડીના ૧૧૧૩ ફીડરો બંધ : ૮૬ ગામોમાં અંધારપટ : ૮૦૧ થાંભલા પડી ગયા : ૩૦ ટીસી ડેમેજ આજે બપોરે ૧ર વાગ્‍યાના રીપોર્ટ મુજબ ભારે વરસાદ -પુર તથા તોફાની પવનને કારણે વીજ તંત્રને ર દિવસમાં લાખોનું નુકશાન ગયું છે : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના તમામ જિલ્લા થઇને ખેતીવાડીના ૧૧૧૩ ફીડરો બંધ છે, તો ૮૬ ગામોમાં હજુ અંધારપટ છવાયેલો છે : ૮૦૧ થાંભલા પડી જતા તે પુનઃ કાર્યાન્‍વીત કરવા, લાઇનો નાંખવા અંગે વીજ ટીમો દોડી ગઇ છે : હજુ ૩૦ જેટલા ટ્રાન્‍સફોર્મર ડેમેજ હોય તે તાકિદે બદલવા કોન્‍ટ્રાકટરોને સુચના

(3:44 PM IST)