હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 19th June 2025
વિસાવદરમાં મતદાનનો ધમધમાટ ચાલુ: પ્રથમ બે કલાકમાં ૧૨% મતદાન થયું : રાજકીય એપી સેન્ટર ધરાવતી વિસાવદર વિધાનસભા બેઠકમાં મતદાનના પ્રારંભે સવારે ૭ વાગ્યાથી મતદારોની લાઈનો લાગી, સવારે નવ સુધીમાં ૧૨.૧૦ ટકા મતદાન થયું જ્યારે કડીમાં સવારે ૯ સુધીમાં ૧૦ ટકા મતદાન થયું છે: ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર નીતિનભાઈ રાણપરીયા અને આપના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા વચ્ચે ત્રિપાખીયો જંગ : ૩૨૩ પ્રિસાઇડિંગ ઓફિસર, ૩૨૩ પોલિંગ અધિકારી, મહિલા અને પુરૂષ પોલિંગ ઓફિસર સહિત કુલ ૧૨૯૨ કર્મીઓને ચૂંટણી ફરજ પર: ૨૯૪ મતદાન મથકોમાં ૨.૬૧ લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે: સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલ મતદાન, સાંજના ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે. (યાસીન બ્લોચ અકિલા, વિસાવદર)

(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
