<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

વિશ્વભરમાં કોવિડના નવા ‘નિમ્‍બસ' વેરિઅન્‍ટનો પસાર : અમેરિકા અને એશિયામાં દેખાયા લક્ષણોઃ ગળાનો ગંભીર દુખાવોઃ ‘‘રેઝર બ્‍લેડ થ્રોટ'' બની રહેલ છે મુખ્‍ય ઓળખ! આ નવો સ્‍ટ્રેન વધુ ચેપી હોવા છતાં ખતરનાક નથી, પરંતુ તેના લક્ષણોમાં તીવ્રતા જોવા મળીઃ નાક બંધ થવું, થાક, તાવ, અને સ્‍વાદ-ગંધ ગુમાવવા જેવા સામાન્‍ય લક્ષણો ઉપરાંત નવા દર્દીઓમાં કાચ ગળી ગયા જેવો ગળાનો દુખાવો અનુભવાઈ રહ્યો છે!

(12:20 PM IST)