<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

શનિ-રવિના કડાકા ભડાકામાં કલેકટર કચેરી ઉપર વીજળી ખાબકીઃ ટીવી સહિત અનેક ઉપકરણો બળી ગયાઃ શોર્ટ સરકીટ તાજેતરમાં રાજકોટમાં મેધરાજાએ અચાનક કડાકા ભડાકા સર્જી દિધા હતાઃ ૧૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત વીજળીના ચમકારા અને કડાકા ભડાકાએ લોકોમાં દહેશત સર્જી દિધી હતીઃ શનિ-રવિના આ કડાકા ભડાકા દરમિયાન રાજકોટની નવી કલેકટર કચેરી ઉપર વીજળી ખાબકી હતીઃ આ બંને દિવસે રજા હોય કર્મચારીઓ-અધિકારીઓનો બચાવ થયો પરંતુ ટીવી-લાઇટો સહિત અનેક ઉપકરણો બળી ગયા હતાઃ મોટી સ્‍કીનો ઉડી હતીઃ શોર્ટસરકીટ થઇ હતીઃ કલેકટર તંત્રને મોટુ નુકશાન થયું છે.

(3:43 PM IST)